સાઉથ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીનો જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ અદિતી રાવ હૈદરીએ વેસ્ટર્ન લૂકમાં પૈપરાજી સામે આપ્યા શાનદાર પૉઝ એક્ટ્રેસે બ્લેક એન્ડ વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યુ સેક્સી ફિગર 36 વર્ષીય હસીના સાઉથ ઉપરાંત બૉલીવૂડની જાણીતી અભિનેત્રી બની ગઇ છે અભિનેત્રીના ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે આ તસવીરોમાં એક્ટ્રેસે સામાન્ય મેકઅપ સાથે કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો અદિતિએ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા અદિતિએ કરિયરમાં 'રોકસ્ટાર', મર્ડર-3 'દાસ દેવ' અને 'પદ્માવત' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે