બૉલીવુડની સ્ટાર દીવા ગણાતી મલાઇકાએ ફરી એકવાર ફેન્સને ઘાયલ કર્યા સવાર સવારમાં મલાઇકાએ જીમ લૂકમાં ફ્લૉન્ટ કર્યુ ફિગર રૂટિન જીમમાં જતી વેળાએ મલાઇકાએ પૈપરાજીને ખાસ પૉઝ આપ્યા હતા આ દરમિયાને મલાઇકાએ જીમ લૂક અને માથામાં બન સાથે સ્માઇલ આપી હતી મુંબઇના બ્રાન્દ્રામાં મલાઇકા અવારનવાર જીમ લૂકમાં પૉઝ આપતી રહે છે હૉટનેસ અને ફિટનેસ મામલે મલાઇકા હંમેશા સજાગ રહે છે 49 વર્ષીય મલાઇકા યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં જોરદાર ટક્કર આપે છે મલાઈકા અરોરાનો આ જીમ લૂક જોરદાર વાયરલ થઇ રહ્યો છે વર્ષ 2017માં મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઇ લીધા હતા આજકાલ મલાઇકા અરોડા અર્જૂન કપૂર સાથે ઇશ્ક લડાવી રહી છે