આઈપીએલ 2022માં ઘણા દેશી અને વિદેશી ખેલાડી છે જેમની પત્નીઓ લાઈમલાઈટમાં છે IPL 2022માં ડેવિડ વોર્નરની વાઈફ પણ ચર્ચાં છે વોર્નરની વાઈફ કેન્ડિસ હંમેશા લાઈમલાઈટમાં રહે છે કેન્ડિસ એક મોડેલ હતી અને તેની પ્રર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા પર પણ કેન્ડિસ ઘણી એક્ટિવ છે મીડિયા રિપોર્ટ પ્રમાણે વોર્નર સાથે લગ્ન પહેલા કેન્ડિસનું 8 લોકો અફેર હતું રિપોર્ટ પ્રમાણે રગ્લી લીગ ફૂટબોલર બારેથ અનસ્તા તેનો પહલો બોય ફ્રેન્ડ હતો ડેવિડ અને કેન્ડિસે 2015માં લગ્ન કર્યા હતા ડેવિડ અને કેન્ડિસને હાલમાં ત્રણ દીકરીઓ છે કેન્ડિસે ઓસ્ટ્રલિયન સર્ફિંગ ચેમ્પિયન છે અને તે કોમેન્ટ્રી પણ કરી ચૂકી છે