મરાઠી અભિનેત્રી રીન્કુ રાજગુરુનું નવું ફોટોશૂટ રીન્કુ રાજગુરુએ વ્હાઇટ શર્ટમાં કરાવ્યું ફોટોશૂટ વ્હાઇટ શર્ટમાં રીન્કુએ શાનદાર ફોટો શેર કર્યા થોડા દિવસ પહેલા સિમ્પલ સાડીમાં ફોટો શેર કર્યા આ ફોટો પર ચાહકો લાઈક અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યાં છે રીન્કુ થોડા દિવસોથી ઝુંડ ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે રીન્કુએ મરાઠી અને હિન્દી વેબ સિરીઝમાં પણ કામ કર્યું રીન્કુ ભારતીય પહેરવેશમાં ફોટો શેર કરતી રહે છે સોશિયલ મીડિયામાં રીન્કુના લાખો ફેન્સ - ફોલોઅર્સ છે રીન્કુના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે