બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન કલરના શોર્ટ ડ્રેસમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે. તેણે પોતાના અભિનયના દમ પર જ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. ઉર્વશી તેના બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. ફિલ્મો સિવાય ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્વશીએ ફરી એકવાર પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. તસવીરોમાં ઉર્વશી ગોલ્ડન કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં ઉર્વશી રૌતેલાએ તેના વાળને કર્લી લુક આપ્યો છે આ અગાઉ ઉર્વશી રૌતેલાએ બ્લેક અને સિલ્વર શોલ્ડલેસ ગાઉનમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી તમામ તસવીરો ઉર્વશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.