ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની છે નતાશા સ્તાંકોવિક નતાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નતાશા એ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા તેના ફોટોઝને હજારો ચાહકોએ લાઈક કર્યા ચાહકો તેના ફોટોઝની ખુબ પ્રસંશા કરે છે નતાશા - હાર્દિકના લગ્ન 2020માં થયા હતા નતાશા ખુબ સ્ટાઈલિશ પણ છે નતાશા - હાર્દિકને એક સંતાન પણ છે સુંદરતા મામલે મોટી હીરોઇનોને ટક્કર આપે છે નતાશા હાર્દિક-નતાશાની જોડી પરફેક્ટ લાગી રહી છે