સોનમે ઇન્સ્ટા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરી તસવીર કરી શેર હવે દીપિકા પાદુકોણના ગૂડ ન્યુઝનો ફેન્સને ઇંતજાર છે બિપાસાના કરણ ગ્રોવર સાથે 2016માં લગ્ન થયા હતા બિપાસાના ફેન્સને પણ ગૂડ ન્યુઝની રાહ છે ગત ડિસેમ્બરે ગૌહરે જૈદ સાથે લગ્ન કર્યાં ફેન્સ પૂછે છે. ગૌહર ક્યારે આપશે ગૂડ ન્યુઝ? યામી ગૌતમીના લગ્નને જૂનમાં 1 વર્ષ પૂર્ણ થશે યામી ગૌતમી ગત વર્ષે જૂનમાં લગ્નસૂત્રથી બંધાઇ કેટરીના કૈફના લગ્નને હજુ વધુ સમય નથી થતો ફેન્સ એક્સાઇટેડ છે કે કેટ મા ક્યારે બનશે?