સનીએ તેમના આલિશાન ઘરની તસવીર શેર કરી છે સની લિયોનીનું ઘર કોઇ સપનાના મહેલથી કમ નથી સની હાલ જ અંધેરીના આલિશાન ફ્લેટમાં શિફ્ટ થઇ છે નવા મકાનની તસવીરો સનીએ ઇન્સ્ટા પર પોસ્ટ કરી છે આ આલીશાન મકાનની કિંમત 16 કરોડ રૂપિયા છે ફ્લેટ અટલાંટિસ અપાર્ટમેન્ટના 12માં ફ્લોર પર છે મકાનની છત પર ખૂબસૂરત સ્વિમિંગ પુલ પણ છે સ્વિમિગ પુલમાં તે મરમેડનો પોઝ આપતી જોવી મળે છે. સીનએ ઘરને વ્હાઇટ લૂક આપ્યો છે જે એલિગન્ટ દેખાય છે પતિ ડેનિયલે સનીને ઉઠાવીને ગૃહમાં કર્યો પ્રવેશ