અમદાવાદ તેની કલા, સંસ્કૃતી અને પર્યટન માટે પ્રસિધ્દ છે

Published by: gujarati.abplive.com

દર વર્ષે હજારો પર્યટક દેશ-વિદેશથી અમદાવાદ ફરવા આવે છે

સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું

કાંકરિયા લેક અમદાવાદનું લોકપ્રિય સ્થળ છે

અહીં ઝૂ, ટોય ટ્રેન, અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવી સુવિધાઓ છે

અડાલજની વાવ તેની સુંદર શૈલી માટે જાણીતી છે

અમદાવાદની જામા મસ્જિદ પ્રમુખ અને પ્રાચીન છે

કેલિકો ટેક્સટાઈલ ભારતનું પ્રસિદ્ધ વસ્ત્ર સંગ્રહાલય છે

વિવિધ પ્રદેશોની પરંપરાગત વસ્ત્રકલા અને હસ્તકલાના નમૂનાઓ સંરક્ષિત રાખવામાં આવ્યા છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે