વીડિયોમાં અભિનેત્રી પેરિસની શેરીઓમાં ફરતી જોવા મળે છે. આયેશાનો લેટેસ્ટ ગ્લેમરસ લુક અભિનેત્રી પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. આયેશા તેના લુક અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે આયેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આયેશાનો સિઝલિંગ અવતાર અભિનેત્રી તેના ચાહકોના હૃદયના ધબકારા વધારે છે અભિનેત્રીની સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે આયેશાએ પોતાની કારકિર્દીની શરૂઆત 'સત્યમેવ જયતે'થી કરી હતી. પહેલી જ ફિલ્મમાં તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.