ભારતીય એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.



દિવ્યા ખોસલા દરેક લુકમાં શાનદાર લાગે છે.



બ્લેક આઉટફિટમાં દિવ્યા ખોસલાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ છે



દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



દિવ્યા ખોસલા કુમારે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે



દિવ્યા ખોસલા અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા T-Series કંપનીની માલિક છે.



દિવ્યા ખોસલા કુમારની આ ગ્લેમરસ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.



મોડલ દિવ્યા ખોસલાનો લૂક આ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહ્યો છે



તાજેતરમાં જ દિવ્યાએ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું.



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.