'નાગિન' ફેમ સ્ટાર મૌની રૉયે શેર કરી મીડ નાઇટ પાર્ટી તસવીરો



મૌની રૉય ગઇ રાત્રે એક રેસ્ટૉરન્ટમાં ડિનર પાર્ટી માટે પહોંચી હતી



મૌની રૉય મિડ નાઇટ પાર્ટીમાં જબરદસ્ત લૂકમાં પૉઝ આપ્યા



મૌની રૉયે લાઇટ પિન્ક શૉર્ટ્સ અને ખુલ્લા વાળમાં પૉઝ આપ્યા



મૌનીએ કેમેરા સામે પોતાનું સ્લિમ એન્ડ સેક્સી બૉડી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ



પિન્ક આઉટફીટમાં મૌનીનો આ અંદાજ કાતિલ લાગી રહ્યો હતો



37 વર્ષીય મૌની રૉય ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે



મૌનીએ કેરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સીરિયલથી કરી હતી



બાદમાં મૌની રૉય 'નાગિન' સીરિયલથી ખુબ જ ફેમસ થઈ હતી



મૌની સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે, 2022માં તેને સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા હતા