એક્ટ્રેસ અંકિતા દવેએ શેર કરી બ્લેક એન્ડ બ્યૂટીફૂલ તસવીરો અભિનેત્રી અંકિતા દવેનો કાતિલ અંદાજ ફેન્સની સામે આવ્યો અંકિતા દવે કેમેરા સામે ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી અંકિતા દવેે ક્લીવેજ બતાવીને કાતિલ પૉઝ આપ્યા સ્લિવલેસ બ્લેક બૉડીકૉન ડ્રેસ અને કાતિલ આંખો જોવા મળી અંકિતા દવે ઘરમાં જ આ ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે એક્ટ્રેસ દરરોજ ફેન્સ સાથે બૉલ્ડ ફોટા શેર કરતી રહે છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે