ખાખી સ્ટાર ગર્લ ઐશ્વર્યા સુષ્મિતાએ દરિયામાં હૉટ એન્ડ બૉલ્ડ અવતાર બતાવ્યો છે



ઐશ્વર્યા સુષ્મિતાએ આ વખતે દરિયાની વચ્ચે બૉટ પર હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



સુષ્મિતાએ આ વખતે વ્હાઇટ બિકીની પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા છે



માથા પર ગૉગલ્સ અને નો મેકઅપથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે



'ખાખીઃ ધ બિહારમાં દેસી અંદાજમાં દેખાનારી એશ્વર્યા રિયલ લાઇફમાં અલગ છે



ખરેખરમાં એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે



એશ્વર્યાએ કેક મેનનની સાથે સ્પેશ્યલ ઓપ્સ 1.5 થી વેબસીરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતુ



એશ્વર્યાનું ઇન્સ્ટાગ્રામ તેની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોથી ભરેલુ છે



ઐશ્વર્યા સુષ્મિતા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઐશ્વર્યા સુષ્મિતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે