સાઉથ એક્ટ્રેસ પ્રિયામણી ફિલ્મોમાં કિસિંગ સીન આપવામાં અસહજ અનુભવે છે પ્રિયામણીએ પણ જણાવ્યું કે ઈન્ટિમેટ સીન હોવાના કારણે મે અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું નથી તેણે કહ્યું કે હું આવા સીન કરવામાં કમ્ફર્ટેબલ નથી. સ્ક્રીન પર માત્ર ગાલ પર કિસ કરવી ઠીક છે પરંતુ લિપ કિસ કરવી ખૂબ જ અજીબોગરીબ છે. તેણે કહ્યું કે સ્ક્રીન પર અજાણી વ્યક્તિ સાથે લવ મેકિંગ સીન કરવા મને પસંદ નથી. પ્રિયામણી શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જવાન’માં જોવા મળી હતી તેણે કહ્યું કે હું નો કિસિંગ નો ઇન્ટીમેટ સીન પોલિસીમા વિશ્વાસ રાખું છું પ્રિયામણીએ કહ્યું આ પાછળનું મોટું કારણ હું પરિણીત છું. ‘મારા પરિવારના લોકો મારી ફિલ્મો જોતા હોય છે જેથી હું આવા સીન આપતી નથી’ All Photo Credit: Instagram