ટીવી સ્ટાર જાસ્મીન ભસીને શાનદાર લૂકમાં બેસ્ટ પૉઝ આપ્યા છે



પંજાબી કુડી જાસ્મિન ભસીને આ વખતે બ્રાઇડલ લૂકમાં ખાસ પૉઝ આપ્યા છે



જાસ્મીન ભસીને સિલ્વર કલરની ચણીયા ચોળીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા હેવી જ્વેલરી, બુટ્ટી, હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



જસ્મીન ભસીન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે



જસ્મીન ભસીને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત એક તમિલ ફિલ્મથી કરી હતી



અભિનેત્રીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી, જેનું નામ 'વનમ' હતું



વર્ષ 2015માં જસ્મીન ભસીને ઝી ટીવીના શો 'ટશ્ન-એ-ઈશ્ક'થી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું



જસ્મીન ભાસીન બિગ બોસ 14માં પણ જોવા મળી હતી, પરંતુ તેને નિરાશા મળી હતી



તમામ તસવીરો જાસ્મીન ભસીનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે