ટીવીની જાણીતી હીરોઇને કરિશ્મા તન્નાનું ફોટોશૂટ ચર્ચામાં આવ્યુ



બાલ્કનીમાં બેસીને પહેલીવાર મનમોહક અદાઓમાં એક્ટ્રેસે આપ્યા પૉઝ



કરિશ્મા તન્નાએ ઓલ બ્લેક શૉર્ટ ડ્રેસમાં કરાવી શાનદાર ક્લિક



આ દરમિયાન એક્ટ્રેસે ખુલ્લા વાળ અને ચહેરા પર સ્માઇલ આપી



બાલ્કનીમાં ઉભા રહીને એક્ટ્રેસે કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા



39 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ યંગ એક્ટ્રેસ સામે એકદમ ફિટ લાગી રહી છે



કરિશ્મા તન્ના કેટલીય ટીવી સીરિયલોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે



આ કિલર આઉટફિટમાં એક્ટ્રેસ પોતાના ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરી રહી છે



એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસના વીડિયો પણ શેર કરતી રહે છે