'દબંગ 2' ની એક્ટ્રેસ Sandeepa Dhar સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તાજેતરમાં તેણે સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરો Sandeepa Dhar એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

અભિનેત્રી જાંબલી રંગની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે

તસવીરોમાં ઘાટના કિનારે અભિનેત્રી પોઝ આપી રહી છે.

સંદીપાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

એક્ટ્રેસ ભારતીય લૂકમાં ખૂબ સુંદર લાગી રહી છે

સંદીપાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

સંદીપા 'અભય', 'બિસાત', 'માઈ' અને 'ડૉ અરોરા' જેવા શો દ્વારા પણ OTT પર રાજ કરી રહી છે.

All Photo Credit: Instagram