Paridhi Sharma ટીવી સીરિયલ 'જોધા અકબર'માં જોવા હતી. Paridhi Sharma સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શોમાં હંમેશા બુરખો પહેરતી પરિધિ હાલમાં જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. પરિધિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે. પરિધિ લાઇટ ગુલાબી રંગના વન શોલ્ડર બોડીફિટ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. પરિધિ હાલમાં એક્ટિંગથી દૂર છે. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. પરિધિએ ટીવી શો 'તેરે મેરે સપને' સાથે કરિયરની શરૂઆત કરી હતી All Photo Credit: Instagram