નવી તસવીરોમાં અક્ષરા સિંહે પોતાની પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ભોજપુરી હસીના અને હૉટ ગર્લ ગણાતી અક્ષરા સિંહનો વેસ્ટર્ન સ્વેગ વાયરલ થઇ રહ્યો છે



અક્ષરા સિંહે બ્લેક એન્ડ ચેક્સ ડિઝાઇનમાં નવો ડ્રેસ કેરી કર્યો છે



પોતાના ઘરમાં અક્ષરાએ કેમેરા સામે એકથી એક બ્યૂટીફૂલ પૉઝ આપ્યા છે



કર્લી હેર, ક્લીવેજ અને હાઇ હીલ્સથી અક્ષરા સિંહે નવો લૂક કેરી કર્યો છે



આ તસવીરોમાં બ્લેક ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ ભોજપુરી હસીના



ભોજપુરી ફિલ્મોની સાથે સાથે હિન્દી દર્શકો પણ અક્ષરા સિંહને ખુબ પસંદ કરે છે



અક્ષરા સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શરે કરી છે



અક્ષરા સિંહ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે