એક્ટ્રેસ મંદાના કરિમી પોતાના લૂક માટે ચર્ચામાં મંદાનાની સિઝલીંગ તસવીરો ફેન્સને ઘણી ગમે છે એક વાર ફીરીથી મંદાનાની તસવીરો વાયરલ થઈ રહી છે આ ફોટોએ ઈંસ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે મંદાનાનો જન્મ ઈરાનમાં થયો છે પણ બોલીવૂડમાં કામ કરવા મુંબઈ શિફ્ટ થઈ મંદાનાના આ ફોટો હમણાં ટ્રેન્ડિંગમાં છે મંદાના ફોટો પર તેના ચાહકો પ્રેમ ભરી કોમેન્ટ કરે છે બાથટબમાં પણ મંદાના પોઝ આપવાનું નથી ભૂલતી મંદાના પોતાના આકર્ષક અને કાતિલ લૂક માટે જાણીતી નહાતી વખતે મંદાનાએ ફોટોશૂટ કરાવ્યું હતું.