અમિષાની આવનારી ફિલ્મ ‘તૌબા તેરા જલ્વા’ છે બહુ જ સુંદર દેખાઈ રહી છે અમિષા અમિષાએ ઘણીં બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું અમિષાએ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે ‘ગદર એક પ્રેમકથા’ તેની સુપરહિટ ફિલ્મ હતી અમિષાના ઘણા ચાહકો છે અમિષા ખુબ ઓછી ચર્ચામાં રહે છે અમિષા એક અભિનેત્રી સાથે પ્રોડ્યુસર પણ છે અભિનેત્રીને ઘણા એવોર્ડ પણ મળેલા છે અમિષા કાનવ પુરી સાથે રિલેશનશિપમાં હતી.