બોલિવૂડ એક્ટ્રેસ સોનાની બેન્દ્રેએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

સોનાલીની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

ફોટોઝમાં સોનાલી બેન્દ્રે તેના પલ્લુને હવામાં લહેરાવતી જોવા મળે છે

સોનાલીએ સોનમ અને પારસ મોદીની ક્લોથિંગ લાઇન એસવીએની વોર્ડરોબને પસંદ કર્યું છે જેની કિંમત 24,800 રૂપિયા છે.

સોનાલીએ ઓક્સીડાઇઝ્ડ જ્વેલેરીથી પોતાના લૂકે એક્સેસરાઇઝ કર્યું છે.

સોશિયલ મીડિયા પર સોનાલી બેન્દ્રેના લાખો ફેન્સ છે

સોનાલીની તસવીરોને લાખો લોકો લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે.

સોનાલી બેન્દ્રે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તમામ તસવીરો સોનાલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.