દીપક ચહર IPLની પુરી સિઝનમાંથી બહાર થઈ ગયો છે દીપક ચહરની ગ્રર્લફ્રેન્ડ બહુ જ સુંદર છે ફેન્સ દીપક સાથે તેની ગર્લફ્રેન્ડને પણ મિસ કરી રહ્યા છે IPL 2021માં દીપકે લાઈવ મેચમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતું જયા ભારદ્વાજ બીગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે દીપકની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે ચહરની ગર્લફ્રેન્ડ સીએસકે અને દીપકને ચીયર કરવા મેદાનમાં જોવા મળતી હતી જયા ભારદ્વાજ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે જયા મૂળ દિલ્હીની રહેવાસી છે જયા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે