બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની નવી તસવીરએ મચાવ્યો તહેલકો આલિયા ભટ્ટનું જીન્સ ટૉપમાં સામે આવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ આલિયાએ ઇવેન્ટ દરમિયાન લાઇટ બ્લૂ જીન્સમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ જીન્સની સાથે લાઇટ ગ્રીન ટૉપ અને ખુલ્લા વાળ સાથે આપ્યા પૉઝ સ્ટેજ પર કેમેરાની સામે એક્ટ્રેસે હાથમાં પર્સ અને ગૉગલ્સ સાથે આપ્યા પૉઝ 30 વર્ષીય એક્ટ્રેસ હમણાં જ એક દીકરીની માતા બની છે 2022માં જ આલિયાએ સુપરસ્ટાર રણબીર કપૂર સાથે લગ્ન કરી લાધા હતા આ પહેલા બ્રહ્માસ્ત્ર, આરઆરઆર અને ગંગુબાઇ જેવી ફિલ્મો આપી ચૂકી છે આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગથી લાખો ફેન્સના દિલ ધડકાવી દે છે આલિયા ભટ્ટ હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે