ટીવી અભિનેત્રી ચેતના પાન્ડેએ ફરી પોતાના ફોટોશૂટથી ફેન્સના દિલ જીત્યા



'ક્યૂટનેસ ઓવરલૉડેડ' -ચેતના પાન્ડેનો એકદમ સુંદર લૂક



ચેતના પાન્ડેએ સિમ્પલ લૂકમાં સ્વેટર શર્ટ પહેરીને આપ્યા પૉઝ



પ્રિન્ટેડ પટ્ટી સ્ટાઇલમાં સ્વેટર અને ટૉપ સાથે ચેતના પાન્ડેએ આપ્યા શાનદાર પૉઝ



લૂકને પુરો કરવા ચેતનાએ સ્લિમ હેર સાથે સ્માઇલ કેરી કર્યો હતો



ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી પોતાની બોલ્ડનેસ અને ગ્લેમરસ માટે જાણીતી છે



આ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



આ આઉટફિટ ચેતના પૂલ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડે તેની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.



ચેતના પાન્ડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી અભિનેત્રી છે