ત્રિશા કૃષ્ણન દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે હાલમાં તે તેની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના લગ્નના વાયરલ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. રિપોર્ટમાં દાવો કરાઇ રહ્યો છે કે ત્રિશા એક મલયાલી પ્રોડ્યુસર સાથે લગ્ન કરી રહી છે. બાદમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે ત્રિશાએ કહ્યું, '...શાંત રહો અને અફવાઓ બંધ કરો' ચીયર્સ!' ત્રિશાએ અગાઉ 2015મા નિર્માતા વરુણ મણિયન સાથે સગાઇ હતી હતી પરંતુ થોડા મહિનામાં આ સગાઇ તૂટી ગઇ હતી ત્રિશા ટૂંક સમયમાં આગામી તમિલ એક્શન થ્રિલર ફિલ્મ લિયોમાં જોવા મળશે. All Photo Credit: Instagram