ઇમ્ફાલ સ્થિત સંસ્થાએ મણિપુરી એક્ટ્રેસ Soma Laishram પર પ્રતિબંધ લગાવ્યો છે તેના પર ત્રણ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે મણિપુર હિંસા દરમિયાન આ સંગઠને ઘણી સેલિબ્રિટીઓને કાર્યક્રમ ન કરવા અપીલ કરી હતી તેમ છતાં સોમાએ 16 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં એક બ્યૂટી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફિલ્મ ફોરમ મણિપુરે Soma Laishram પર લાદવામાં આવેલા પ્રતિબંધની ટીકા કરી હતી એફએફએમએ કહ્યું કે તે પ્રતિબંધને રદ કરવાનો પ્રયાસ કરશે. સોમા 150 થી વધુ મણિપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે તેણે કહ્યું કે તેણે નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો All Photo Credit: Instagram