સફેદ સાડીમાં આલિયા ભટ્ટ ખુબ સુંદર લાગે છે આલિયાનો વોર્ડરોબ સફેદ સાડીઓથી ભરેલ છે આલિયાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બધાથી અલગ હોય છે આલિયા ભટ્ટ કોઈ પણ સ્ટાઈલ સાથે એક્સપરિમેન્ટ કરતાં ખચકાતી નથી આલિયાએ ગુંગુબાઈના પ્રમોશન વખતે સફેદ સાડીઓ પહેરી હતી આલિયા સફેદ સાડીમાં આસમાનથી ઉતરેલી પરી દેખાય છે સાડીમાં પરફેક્ટ ઈન્ડિયન લુક સાથે આલિયા ભટ્ટ આલિયાએ સફેદ સાડી સાથે ઘણા પ્રયોગ કર્યા હતા ટ્રાન્સપરન્ટ વ્હાઈટ સાડીમાં આલિયાનો કિલર અંદાજ આલિયાના સફેદ સાડીના ફોટો વાયરલ થયા હતા