એક્ટ્રેસ જાહન્વી કપૂરની તસવીરોએ ફરી એકવાર તમામનું ધ્યાન ખેંચ્યું છે. જાહન્વી કપૂરે વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે. જાહન્વીએ લેસ કોર્સેટ અને મેચિંગ થાઈ હાઈ સ્લિટ મિની સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે તેણે ફ્રન્ટ ઓપન વ્હાઇટ બ્લેઝર સાથે પોતાનો આઉટફિટ પૂરો કર્યો છે. જાહન્વીએ વ્હાઈટ આઉટફિટ સાથે પોતાનો મેકઅપ ગ્લેમરસ રાખ્યો હતો. તાજેતરમાં તેણે રેડ બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જાહન્વી કપૂરે વોગ મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે તેના લાઈફ પાર્ટનરમાં રહેલા ગુણો વિશે વાત કરી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં ‘ગુડ લક જેરી’ ફિલ્મમાં જોવા મળશે. All Photo Credit: Instagram