રાધેશ્યામ- વર્ષ 2022માં પ્રભાસની રાધેશ્યામ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. 14 જાન્યુઆરીએ રિલીઝ થશે આદિપુરુષ પ્રભાસની બીજી સુપર ફિલ્મ આગામી 11 ઓગસ્ટે મનોરંજન માટે આવી રહી છે પૃથ્વીરાજ સુપરસ્ટાર અક્ષય કુમારની પૃથ્વીરાજ વર્ષ 2022માં 21 જાન્યુઆરીએ રિલીઝ થશે જયેશભાઇ જોરદાર રણવીર-શાલિનીની ફિલ્મ જયેશભાઇ જોરદાર પણ 25 ફેબ્રુઆરી 2022એ રિલીઝ થશે શમશેરા રણબીર કપૂર સ્ટારર આ શમશેરા વર્ષ 2022ના 18 માર્ચે રિલીઝ થવા જઇ રહી છે લાલ સિંહ ચઢ્ઢા આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 14 એપ્રિલ 2022એ ફિલ્મ રિલીઝ થશે ટાઇગર 3 સલમાન ખાનની ટાઇગર 3 પણ 15 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઇ રહી છે રક્ષાબંધન વર્ષ 2022માં 11 ઓગસ્ટે અક્ષયની ફિલ્મ રક્ષાબંધન સિનેમાઘરોમાં ધૂમ મચાવવા તૈયાર છે બચ્ચન પાંડે અક્ષય કુમારની બીજી ખાસ ફિલ્મ બચ્ચન પાંડે 4 માર્ચ 2022એ રિલીઝ થશે બ્રહ્માસ્ત્ર રણબીર અને આલિયાની સૌથી ચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બર 2022એ રિલીઝ થશે