મેષ
સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન રાખવું પડશે.


વૃષભ
કોઇને આર્થિક મદદ કરતા પહેલા સાવધાની રાખવી, તમારી ક્ષમતા મુજબ મદદ કરો


મિથુન
આ દિવસે ભવિષ્યની ચિંતા કર્યાં વિના બધું ભગવાન પર છોડી દો.


કર્ક
જો વિદેશથી નોકરીની ઓફર મળે તો તેને ગુમાવશો નહીં.


સિંહ
તમારી પાસે જે પણ કામ હોય તેને લગનથી કરતા રહો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત જ પ્રગતિના દ્વાર ખોલશે.


કન્યા
વિદ્યાર્થીઓએ વર્ગ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ નહીંતર તેઓ નબળા પડી શકે છે.


તુલા
આજે વાણી પર નિયંત્રણ રાખવો નહિ તો મુશ્કેલીમાં ફસાઇ શકો છો.


વૃશ્ચિક
વ્યાપારમાં અત્યારે મોટું રોકાણ ન કરો, કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.


ધનુ
મજબૂત આર્થિક સ્થિતિને કારણે મન પ્રસન્ન રહેશે.


કુંભ
આજે મન ઉદાસ રહી શકે છે. આપની મનપસંદગીનું કામ કરો અને સકારાત્મક રહો.


મીન
જીવનસાથી અને મિત્રો સાથે સ્વાભિમાનના મુદ્દાઓ પર ચર્ચા ટાળવી જોઈએ.