બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની સ્ટાઇલ સેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. એવામાં ફેન્સ તેના શોર્ટ ડ્રેસ સિવાય ગાઉન લૂક પણ ખૂબ પસંદ કરે છે. રેડ ઓફ શોલ્ડર ગાઉનમાં જાન્હવી કપૂર સુંદર લાગી હતી. એક્ટ્રેસના આ લૂકે લોકો દીવાના બનાવી દીધા છે. બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉન અને રેડ લિપ્સ્ટિકમાં જાન્હવી કપૂરનો સિઝલિંગ લૂક જોઇ ફેન્સ ક્રેઝી થયા હતા. વ્હાઇટ ગાઉનમાં જાન્હવી કપૂર એકદમ પરી જેવી દેખાઇ રહી છે. એક્ટ્રેસના આ લૂકને અપનાવીને તમે પણ પાર્ટીમાં છવાઇ શકો છો. હાઇ થાઇ સ્લિટ ગ્રીન ગાઉનમાં જાન્હવી કપૂર ખૂબ ગ્લેમરસ લાગી રહી છે ફેન્સ તેના શોર્ટ ડ્રેસ સિવાય ગાઉન લૂક પણ ખૂબ પસંદ કરે છે.