એલોવેરાના જ્યુસથી થઇ શકે છે આ નુકસાન

સ્કિન એલર્જીની પણ થઇ શકે છે સમસ્યા

એલોવેરાના જ્યુસથી ડિહાઇડ્રેશન થઇ શકે છે

આ જ્યુસ પોટેશિયમની માત્રા ઓછી કરે છે

જેના કારણે વીકનેસ થકાવટ થઇ શકે છે

હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન લોકો માટે ઉત્તમ છે



પણ લો બીપી કરી શકે છે એલોવેરા જ્યુસ

મસલ્સને પણ કમજોર કરી શકે છે આ જ્યુસ

ગર્ભાશયને સંકુચિત કરે છે એલોવેરા જ્યુસ



પ્રેગ્નન્ટ મહિલા માટે હાનિકારક છે.