હાર્ટ અટેકથી બચવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ અખરોટ ઓમેગા-3 એસિડથી સમૃદ્ધ છે હાર્ટના હેલ્થ માટે અખરોટનું કરો સેવન મગફળી અનસેચૂરેટેડ ફેટનો સારો સ્ત્રોત છે હૃદય રોગના જોખમને ઘટાડે છે નટ્સનું સેવન હાર્ટ માટે ફાયદાકારક છે. 20% હદયરોગનો ખતરો ઘટી જાય છે. ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ આ હેલ્ધી ફૂડ હાર્ટને રાખે છે હેલ્ધી