આ 5 ડ્રિન્ક ભૂલેચૂકે ન પીશો વધશે બેડ કોલેસ્ટ્રોલ

આઇસક્રિમવાળા ડ્રિન્કને અવોઇડ કરો

દૂઘ કોલ્ડડ્રિન્ક ટેસ્ટી હોય છે પણ બેડ કોલેસ્ટ્રોલ વધારશે

મલાઇ માખણવાળા ડ્રિન્કને પણ અવોઇડ કરો

હાઇ ફેટ મિલ્ક પણ કોલેસ્ટ્રોલ વધારશે

ચા અને કોફીનું સેવન મર્યાદિત કરો

ચા અને કોફી હાઇ કોલેસ્ટ્રોલ વધારશે

આ તમામ ડ્રિન્ક બેડ કોલેસ્ટ્રોલ વધારશે