આમળા વિટામિન સીનો સારો સ્ત્રોત છે. એક સંતરાની સરખામણીમાં આઠ ગણું વધારે વિટામિન સી હોય છે.
આમળા રહેલા એન્ટિોક્સિડન્ટ ગુણ વાયરલ અને બેકટેરિયલ બીમારીઓને રોકવામાં મદદ કરે છે.
આમળામાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણું ઉપયોગી છે.
આમળામાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.