આ એક આદત હાર્ટ અટેકનું જોખમ ટાળશે

વોકિંગથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે

વોકિંગથી એક નહિ અનેક થાય છે ફાયદા

વેઇટ લોસની સાથે હાર્ટ હેલ્ધી રહેશે

દરરોજ 6થી9 હજાર સ્ટેપ ચાલવું જોઇએ

દરરોજ ચાલવું હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

હાર્ટના હેલ્થ પર થયેલા રિસર્ચનો દાવો

ચાલવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે

વોકિંગ વૃદ્ધાવસ્થામાં પણ આપને સ્વસ્થ રાખશે

વોકિંગ ફેફસાને પણ મજબૂત બનાવશે