દહીં ખાવાથી દૂર થાય છે આ 4 બીમારી

દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દહીં કેલ્શિયમ, વિટામિન, પ્રોટીનથી સભર છે

દહીંમાં આયરન,લેક્ટોઝ અને ફોસ્ફરસ પ્રચુર માત્રામાં છે.



દહીંનું કોર્ટિસોલ વેઇટ ઓછું કરવામાં કારગર

કેલ્શિયમ ભરપૂર હોવાથી હાડકા મજબૂત થાય છે.

દહીંમાં ફોસ્ફરસ, વિટામિન –ઇ,જિંક ભરપૂર છે.

દહીં ખાવાથી સ્કિનમાં નિખાર આવે છે.

સ્કિન પર નિખાર લાવવા માટે દહીં કારગર