અમીષા પટેલ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે

અમીષા પટેલ પોતાની બોલ્ડ તસવીરો શેર કરે છે

અમીષાની લેટેસ્ટ તસવીરોએ ચર્ચા જગાવી છે

અમીષાએ 46 વર્ષની ઉંમરમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

ફોટામાં અમીષા બ્લેક સ્વિમવેરમાં પૂલસાઇડ પોઝ આપતી જોવા મળી રહી છે.

બ્લેક સ્વિમવેર સાથે બ્લેક ગોગલ્સમાં અમીષાને લોકો પસંદ કરી રહ્યા છે

અમીષા હાલમાં જ એક ઈવેન્ટ માટે ગોવા પહોંચી હતી.

અમીષાના ફેન્સ 'ગદર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

All Photo Credit: Instagram