ટેનિસ ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની ભૂતપૂર્વ ફાઇનાલિસ્ટ Eugenie Bouchard દેખાવમાં ખૂબ સુંદર છે હાલમાં ઇગ્લેન્ડમાં ટુર્નામેન્ટ વિમ્બલ્ડન ચાલી રહી છે બીજી તરફ ટેનિસ સ્ટાર Eugenie Bouchard બીચ પર એન્જોય કરી રહી છે. 1 જુલાઈના રોજ કેનેડા ડેની ઉજવણી કરવામાં આવી હતી. Eugenie Bouchard રેડ બિકીનીમાં બીચ પર સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. Eugenie Bouchardએ ઇન્સ્ટાગ્રામ પર રેડ બિકિનીમાં ત્રણ તસવીરો શેર કરી છે. 28 વર્ષીય Eugenie Bouchard તાજેતરમાં જ ઈજાગ્રસ્ત થઇ હતી. નવ વર્ષમાં આ બીજી વખત છે જ્યારે બુકાર્ડ વિમ્બલ્ડનમાં રમી રહી નથી. કેનેડિયન સ્ટાર બુકાર્ડે 2014માં વિમ્બલ્ડનની ફાઈનલ રમી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો All Photo Credit: Instagram