બિગ બી આજે 11 ઓક્ટોબરે 80 વર્ષના થઈ રહ્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચનને કારનો ખૂબ જ શોખ છે.

તેમની પાસે રોલ્સ રોયલથી લઈને મિની કૂપર સુધીનું કલેક્શન છે

વિધુ વિનોદ ચોપરાએ બિગ બીને રોલ્સ રોયલ ફેન્ટમ કાર ભેટમાં આપી, જેની કિંમત 4 કરોડથી 8.25 કરોડ છે.

રેન્જ રોવર પણ બિગ બીના કાર કલેક્શનમાં સામેલ છે.

બિગ બી પાસે મર્સિડીઝ બેન્ઝ વી-ક્લાસ MPV કાર પણ છે.

બિગ બી પાસે બેન્ટલી કોન્ટિનેંટલ જીટી લક્ઝરી કાર પણ છે

અમિતાભ પાસે Mercedes SL500, Lexus LX470, BMW X5 પણ છે.

આ ઉપરાંત BMW 7 સિરીઝ અને મર્સિડીઝ S320 કાર પણ છે.

બચ્ચનની કાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા