આંબળાનું જ્યુસ પીવાના અદભૂત ફાયદા આંબળાનું સેવન અનેક રીતે છે ફાયદાકારક આંબળાનો રસ વિટામિન Cનો સારો સ્ત્રોત આંખોની રોશની વધારવામાં કાર્યક્ષમ છે. આંબળાનું સેવન ઇમ્યુનિટિ બૂસ્ટર છે. ડાયાબિટિસના દર્દી માટે આ જ્યુસ કારગર છે. આંબળા બ્લડસુગરને કરે છે નિયંત્રિત મધુપ્રમેહના વિકાસને રોકે છે આંબળા ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સની સમસ્યાને કરે છે ઠીક આંબળા હેર અને સ્કિનની હેલ્થ માટે ગુણકારી