વાળ માટે ગુલાબ જળ વરદાન સમાન

સ્કેલ્પ સંબંઘિત સમસ્યામાં કારગર



ગુલાબ જળમાં એન્ટીફંગલ ગુણ હોય છે



જેના કારણે ડ્રન્ડર્ફથી ગુલાબ જળ બચાવે છે.



વાળ સફેદ થવાનું કારણ ઓક્સીડેટિં સ્ટ્રેસ છે.



ગુલાબ જળ તેને દૂર કરવામાં પણ કારગર છે.



વાળના ગ્રોથ માટે પણ રોઝ વોટર કારગર



ગુલાબ જળમાં દહીં મિક્સ કરીને લગાવો



20 મિનિટ બાદ હેર વોશ કરી લો



ગુલાબ જળમાં વિટામિન –ઇ મિક્સ કરો



આ લિકવિડને સ્પ્રે બોટલમાં ભરી દો



તેનાથી હેરની ક્વોલિટી સુધરે છે.