લીંબુના છાલનો ઉપયોગ અને ફાયદો લીંબુની છાલના અનેક રીતે ઉપયોગી લીંબુની છાલમાં પોલીફેનોલ્સ છે. જે મોંના બેક્ટેરિયના મારી નાખે છે. લીંબુની છાલમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. છાલમાં હાઇપોકોલેસ્ટેરોલેમિક પ્રભાવ છે. ઇમ્યૂન ફંકશનમાં સુધાર લાવે છે.