દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ સિંગિંગ અને બેંકિંગ મેનેજમેન્ટની સાથે મોડલિંગ પણ કરે છે. અમૃતા ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે અમૃતા ફડણવીસ પણ આ દિવસોમાં તેના નવા ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં છે. અમૃતાનો નવો ડાન્સ વીડિયો 'મૂડ બનાલેયા' ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વિટર પર લોકોને આ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી છે. અમૃતા ફડણવીસ બેંકિંગ મેનેજમેન્ટની સાથે મોડલિંગ પણ કરે છે. અમૃતા ફડણવીસ તેની ડ્રેસિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. All Photo Credit: Instagram