અમાયરા દસ્તુરના સ્ટાઇલિશ લૂકે ફરી એકવાર ફેન્સનું દિલ જીતી લીધુ છે



અમાયરા દસ્તૂરે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સ્ટનિંગ લૂક કેરી કર્યો છે



અમાયરાએ ગાર્ડનમાં કેમેરા સામે એકથી શાનદાર પૉઝ આપ્યા છે



અમાયરાએ ઓપન હેર, સ્લીવલેસ ટૉપ અને હાઇ હીલ્સને કેરી કર્યુ છે



અમાયરાએ હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ એક અલગ છાપ બનાવી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



7 મે 1993એ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે