હાઈ સ્લિટ ગાઉનમાં બોલ્ડ લાગી રહી છે મલાઈકા



ખુલ્લાવાળમાં લોકોનું દિલ જીતી રહી છે અભિનેત્રી



મલાઈકા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે



મલાઈકાનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે



સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી



રેડ આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી



પોતાની અનોખી ફેશન માટે જાણીતી છે અભિનેત્રી



ઈન્સ્ટા પર અભિનેત્રીના લાખો ફોલોઅર્સ છે



પોતાની ફીટનેસ માટે પણ જાણીતી છે અભિનેત્રી



(ALL PHOTOS INSTAGRAM)