બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

તસવીરોમાં તેનો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે.

મૃણાલ હાલમાં જ સાઉથની ફિલ્મ 'સીતા રામમ'માં જોવા મળી હતી.

ફિલ્મ 'સીતા રામમ' 5 ઓગસ્ટે રીલિઝ થઇ હતી.

ફિલ્મમાં મૃણાલ સાથે દુલકર સલમાન જોવા મળ્યો હતો

'સીતા રામમ' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

મૃણાલ ઠાકુરે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

મૃણાલ ઠાકુરે બ્લેક કલરનું ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું છે

મૃણાલ ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળી છે.

All Photo Credit: Instagram