સાઉથ ફિલ્મ સ્ટાર હસીના અમાયરા દસ્તૂરે નવરાત્રિમાં કરાવ્યુ ફોટોશૂટ



અમાયરા દસ્તૂરે મિક્સ પ્રિન્ટેડ સાડીમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



અમાયરા દસ્તૂર ડાર્ક બ્લૂ મિક્સ કલર એન્ડ ડાયમન્ડ સ્ટાઇલ સાડીમાં દેખાઇ



આ દરમિયાને સ્લીવલેસ બ્લાઉઝ, માથામાં બિંદિયા, કાનમાં ઝૂમખાં સાથે સ્પૉટ થઇ એક્ટ્રેસ



નવરાત્રિમાં યુવતીઓ અમાયરાનો આ લૂક આરામથી કેરી કરી શકે છે



30 વર્ષીય અમાયરા દસ્તૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક શાનદાર ફિલ્મો આપી રહી છે



અભિનેત્રી પોતાના સિઝલિંગ પર્ફોર્મન્સથી હંમેશા ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે



અમાયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, ફેન ફોલોઇંગ પણ ખુબ છે



અભિનેત્રી છેલ્લે વેબ સીરીઝ 'ડોંગરી ટુ દુબઈ' અને 'બૉમ્બે મેરી જાન'માં પણ જોવા મળી હતી



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી.....